Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક ખાતે બાહુબલિના મહામસ્તક અભિષેક-2018 કાર્યક્રમનો રાષ્ટ્રપતિએ પ્રારંભ કરાવ્યો 

Live TV

X
  • કર્ણાટક ખાતે બાહુબલિના મહામસ્તક અભિષેક-2018 કાર્યક્રમનો આરંભ થઇ ચૂક્યો છે. શ્રવણબેલગોલા ખાતે યોજાયેલા કાર્યક્રમનો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો.

    કર્ણાટક ખાતે બાહુબલિના મહામસ્તક અભિષેક-2018 કાર્યક્રમનો આરંભ થઇ ચૂક્યો છે. શ્રવણબેલગોલા ખાતે યોજાયેલા કાર્યક્રમનો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના ગવર્નર વજુભાઇ વાળા અને મુખ્યમંત્રી સિધ્ધારમૈયા સહિત અનેક મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply