Skip to main content
Settings Settings for Dark

દલિત આંદોલન પર બોલ્યા સામાજિક ન્યાય મંત્રી : SC/ST અને પછાત વર્ગની હિતેચ્છુ છે BJP

Live TV

X
  • સામાજિક ન્યાય મંત્રીએ કૉંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે ધિરાણ માટે આવ્યાં ત્યારે પાછલી સરકારોએ SC/ST લોકો પર ભરોસો નહોતો મૂક્યો. અમે સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને મુદ્રા જેવી પહેલ સાથે, SC/ST નાગરિકો માટે ઉદ્યોગસાહસિકો બનાવ્યા છે.

    દેશભરમાં ચાલી રહેલા દલિત આંદલો પર સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગેહલોતનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર SC/ST અને પછાત વર્ગના હિત માટે જે શક્ય હશે તે તમામ કાર્ય કરવામાં આવશે. આ સાથે તેમનું એમ પણ કહેવું છે કે, અમારી સરકારે SC અને ST (અત્યાચાર નિવારણ) સંશોધન અધિનિયમ 2015ને પસાર કરી તેમની સુરક્ષાને વધુ મજબૂત બનાવી છે.
     

    અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply