Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં 42 હજારથી વધુ દર્દી કોરોનાથી સાજા થયા

Live TV

X
  •  

    ➡️રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 35.28 કરોડ લોકોને રસી આપવામાં આવી

    ➡️છેલ્લા 24 કલાકમાં ભારતમાં 39,796 નવા કેસ નોંધાયા

    ➡️ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,82,071 થયું

    ➡️સક્રિય કેસ કુલ કેસનાં 1.58% થયા

    ➡️દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,97,00,430 દર્દી સાજા થયા

    ➡️છેલ્લા 24 કલાકમાં 42,352 દર્દીઓ સાજા થયા

    ➡️સતત 53મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસની સંખ્યાથી વધુ નોંધાઈ

    ➡️સાજા થવાનો દર વધીને 97.11% થયો

    ➡️સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.40% છે

    ➡️દૈનિક સાજા થવાનો દર સતત 28મા દિવસે 2.61% એ પહોંચ્યો, જે 5 ટકાથી ઓછો છે

    ➡️પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 41.97 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply