Skip to main content
Settings Settings for Dark

પૂંછમાં પાકિસ્તાનની તરફથી ગોળીબાર, એક જ પરિવારના 5 લોકોના મોત

Live TV

X
  • પૂંછ સેક્ટરના બાલાકોટમાં પાકિસ્તાને ફરી એકવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં 5 લોકોના મોત થયા છે.

    પૂંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી થતી ગોળીબારનો ભારતીય સેના દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનને તેની જ ભાષામાં સેનાના જવાનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply