પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમર અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ઓમર અબ્દુલ્લાને અભિનંદન પાઠવ્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઓમર અબ્દુલ્લાજીને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન. લોકોની સેવા કરવાના તેમના પ્રયાસોમાં તેમને ખૂબ જ શુભકામનાઓ. કેન્દ્ર જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે તેમની અને તેમની ટીમ સાથે મળીને કામ કરશે."