Skip to main content
Settings Settings for Dark

ફેક ન્યૂઝ : MIBએ જાહેર કરેલા આદેશને પરત લેવાનો નિર્ણય

Live TV

X
  • ફેક ન્યૂઝ સંદર્ભે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેર કરેલા આદેશને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ પ્રેસ વિજ્ઞપ્તિના માધ્યમથી આ જાણકારી આપી હતી.

    ફેક ન્યૂઝનો આ મુદ્દો માત્ર ભારતીય પ્રેસ પરિષદમાં જ ઉઠાવી શકાય. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આ સંદર્ભે ટ્વીટ કર્યું છે કે, ચર્ચામાં રહેલાં આ મુદ્દે , કેટલાંક પત્રકારો અને સંસ્થાઓ , વિધેયાત્મક સૂચનો સાથે મળ્યાં છે. આ સાથે તેમણે ફેક ન્યૂઝ મુદ્દે , પત્રકારોને પોતાના સૂચનો સાથે મળવા , આમંત્રણ આપ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply