Skip to main content
Settings Settings for Dark

બહુચર્ચિત આઇ.એન.એક્સ મિડીયા મની લોન્ડરીંગ કેસમાં પૂર્વમંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ

Live TV

X
  •  બહુચર્ચિત આઇ.એન.એક્સ મિડીયા મની લોન્ડરીંગ કેસમાં સીબીઆઇ દ્વારા આજે પૂર્વમંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મની લોન્ડરીંગ મામલે ગીરફતાર કરાયા હતા. સીબીઆઇનું કહેવું છે કે કાર્તિ તપાસમાં પૂર્ણ સહયોગ આપતા ન હતા. એટલે તેમની ગીરફતારી કરવી પડી છે. આ પહેલા 26 ડિસેમ્બરે કાર્તિ ચિદમ્બરમના ચાર્ટડ એકાઉન્ટન્ટ એસ.ભાસ્કરમનને 14 દિવસની હિરાસતમાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે ભાજપા દ્વારા કોંગ્રેસને નિશાન બનાવવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply