બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ પર શરુ થશે ગ્રામસ્વરાજ અભિયાન
Live TV
-
બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની જયંતી પર આજથી દેશભરમાં શરૂ થશે ગ્રામ સ્વરાજ્ય અભિયાન - આયુષ્યમાન ભારતની શરૂઆત પ્રસંગે પ્રધાનમંત્રી છત્તીસગઢના જાંગલામાં આરોગ્ય અને વેલનેસ કેન્દ્રનું કરશે ઉદ્ઘાટન - સાથે પ્રધાનમંત્રી ઘણી વિકાસ યોજનાનું કરશે અનાવરણ