Skip to main content
Settings Settings for Dark

બે પુખ્ત ઉંમરની વ્યક્તિના લગ્ન વિરુદ્ધ ખાપ પંચાયતોના ફરમાન ગેરકાયદે

Live TV

X
  • પ્રેમલગ્ન કરનાર દંપતીની સુરક્ષાને મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ

    પ્રેમલગ્ન કરનાર દંપતીની સુરક્ષાને મુદ્દે , સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં જણાવ્યું છે , કે પારસ્પરિક સહમતીથી લગ્ન કરનારાઓ વિરૂધ્ધ , કાર્યવાહીના હેતુસર ,, ખાંપ , કે પછી કોઈ અન્ય સમૂહની બેઠક મળવી , ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશ આપતાં જણાવ્યું છે , કે આવી સભાઓ બોલાવનારાઓ સામે , કડક કાર્યવાહી કરવામાં આવે. સરકાર આ સંબંધમાં કાયદો ના બનાવે , ત્યાં સુધી આ આદેશ અમલી રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply