Skip to main content
Settings Settings for Dark

રાજ્યસભામાંથી સેવાનિવૃત્ત 85 સાંસદોનો વિદાય સમારોહ યોજાયો

Live TV

X
  • આ સદસ્યોનો અનુભવ દેશ અને સમાજ માટે ઉપયોગી નીવડશે-PM

    રાજ્યસભામાંથી સેવા નિવૃત થયેલા 85 સાંસદોનો વિદાય સમારોહ , પૂરા સન્માન સાથે યોજાયો. 85 સેવા નિવૃત થનાર સાંસદોમાંથી , 65 આ વર્ષે જ , સેવા નિવૃત થયા છે. આ અવસરે બધા જ સાંસદોને , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભકામના આપતા જણાવ્યું હતું , કે આ સદસ્યોનો અનુભવ , હવે દેશ અને સમાજ માટે ઉપયોગી નિવડશે. વિદાય સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુએ જણાવ્યું હતું , કે જે સાંસદ સેવા નિવૃત થયા છે , તેનો કાર્યકાળ પૂર્ણ નથી થયો. પરંતુ તેઓ હવે બીજા ક્ષેત્રમાં પણ , તેમનું યોગદાન આપશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply