Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીને લઈ ચેન્નાઈમાં DMKએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

Live TV

X
  • લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત DMKએ ચેન્નાઈમાં પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીન, DMK સાંસદ કનીમોજી સહિત પક્ષના અન્ય કાર્યકરો હાજર રહ્યાં હતાં.  

    DMK એ પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યપાલને શક્તિ પ્રદાન કરતા અનુચ્છેદ 361ને  હટાવવાની, રાષ્ટ્રીય શિક્ષા નીતિ-NEP ફરી લાગુ કરવાની, , રાજ્યમાં CAA અને UCC લાગુ નહીં કરવાની વાત કરવામાં આવી છે.  આ સાથે પાર્ટીએ 21 ઉમેદવારોની નામની યાદી પણ જાહેર કરી છે. જેમા ઉત્તરીય ચેન્નાઈથી કલાનિધિ સ્વામી, મધ્ય ચેન્નાઈથી દયાનિધિ મારણ, પુથુકુટ્ટીથી કનીમોજી ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply