Skip to main content
Settings Settings for Dark

શોર્ય અને સાહસના પ્રદર્શન સાથે ઉજવવામાં આવી વાયુસેનાની 87મી વર્ષગાંઠ

Live TV

X
  • 8 ઓક્ટોબર 1932ના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી.

    વાયુસેનાની સ્થાપનાને 87 વર્ષ પૂરા થયાં હતાં. 8 ઓક્ટોબર 1932ના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આ તકે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીએ વાયુસેના કર્મીઓને શુભેચ્છા પાઠવી હતી.

    ભારતીય વાયુસેનાના સ્થાપના દિવસને Air Force Day તરીકે ઉજવવામાં આવે છે. આ તકે ગઈકાલે ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેઝ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાયુસેનાના જવાનોએ હેરતઅંગેજ કરતબ બતાવ્યાં હતાં. આ તકે વાયુસેના પ્રમુખ આર.કે.સિંહ ભદૌરિયાએ કહ્યું કે રફાલ લડાકૂ વિમાન અને એસ-400 મિસાઈલ પ્રણાલી જેવા મહત્વના ફેરફારના કારણે ભારતીય વાયુસેનાનું આધુનિકીકરણ થઈ રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply