આજે પૂજ્ય જલારામ બાપાની બસો ઓગણીસમી જન્મ જયંતિ
Live TV
-
સમગ્ર રાજ્યના જલારામ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આણંદના જલારામ મંદિર ખાતે વહેલી સવારે આરતી કરવામાં આવી હતી.
આજે પૂજ્ય જલારામ બાપાની બસો ઓગણીસમી જન્મ જયંતિ છે...ત્યારે સમગ્ર રાજ્યના જલારામ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે...આણંદના જલારામ મંદિર ખાતે વહેલી સવારે આરતી કરવામાં આવી હતી...તો સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે...જેમાં લોકોને ભોજન પણ કરાવવામાં આવશે...તો આણંદના જલારામ મંદિર દ્વારા અનેક સેવાકીય કામો કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ, ગૌરી વ્રત સમયે બાળાઓને પ્રતિદિન બટુક ભોજન તથા ડ્રાઈફુટ પેકેટનું વિતરણ કરવાનો સમાવેશ થાય છે...