ઇન્ડિયન ક્યુબ એસોસિએશન દ્વારા અમદાવાદમાં નેશનલ ક્યુબ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ઇન્ડિયન ક્યુબ એસોસિએશન દ્વારા અમદાવાદમાં નેશનલ ક્યુબ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, દિલ્હી અને ઇન્દોર સહિત દેશભરના શહેરોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ક્યુબ રમવાથી બાળકોનો માઇન્ડ પાવર વધે છે અને સાથે સાથે મોબાઇલ ગેમ અને અન્ય સોશ્યલ મીડિયાની કુટેવોમાંથી છૂટકારો મળે છે તેમ સંયોજક દર્શન પરીખે જણાવ્યું હતું.
ઇન્ડિયન ક્યુબ એસોસિએશન દ્વારા અમદાવાદમાં નેશનલ ક્યુબ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, દિલ્હી અને ઇન્દોર સહિત દેશભરના શહેરોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ક્યુબ રમવાથી બાળકોનો માઇન્ડ પાવર વધે છે અને સાથે સાથે મોબાઇલ ગેમ અને અન્ય સોશ્યલ મીડિયાની કુટેવોમાંથી છૂટકારો મળે છે તેમ સંયોજક દર્શન પરીખે જણાવ્યું હતું. આ ક્યુબ કોમ્પિટીશનમાં વિદ્યાર્થીઓએ વચ્ચે થ્રી ર્વે, યુ ર્વે, મિરર અને પિરામીડ રૂબીક્સ ક્યુબની સ્પર્ધા યોજાઈ હતી. સમગ્ર સ્પર્ધામાં ચાર વર્ષથી લઈને કોલેજ સુધીમાં લઈને કોલેજ સુધીમાં 250થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, અને વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.