વિકાસ : શિરડી અને સોલાપુર રેલવે સ્ટેશનની બદલાઈ તસ્વીર
Live TV
-
લિફ્ટ, ફૂટ ઓવરબ્રિજ, ફૂડ પ્લાઝા, સીસીટીવી અને WiFi ની સુવિધા
સાંઈનગર શિરડી અને સોલાપુર સ્ટેશનમાં થઈ રહેલો વિકાસ,,લિફ્ટ, ફૂટ ઓવરબ્રિજ, ફૂડ પ્લાઝા, સીસીટીવી અને WiFi ની સુવિધા સાથે વૃક્ષારોપણ, આ સુવિધાઓને કારણે સ્ટેશનને મળી નવી ઓળખ, અને મુસાફરો તેનો ભરપૂર લાભ લઈ શકે છે..રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરતા ખુશી વ્યક્ત કરી છે..