Skip to main content
Settings Settings for Dark

દાદરાનગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઈ-જ્ઞાન મિત્ર મોબાઇલ ઍપ શરુ કરાઈ

Live TV

X
  • આ ઍપના માધ્યમથી સરકારી શાળાના ધોરણ ૩ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને ઘરે બેસીને પણ ઉત્તમ શિક્ષણ આપવાનો પ્રયાસ કરાયો

    કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ ઈ-જ્ઞાન મિત્ર મોબાઇલ ઍપ શરુ કરવામાં આવી છે.. લૉકડાઉનના કારણે દમણની તમામ શાળાઓ બંધ છે., ત્યારે આ ઍપના માધ્યમથી સરકારી શાળાના ધોરણ ૩ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને ઘરે બેસીને પણ ઉત્તમ શિક્ષણ આપવાનો પ્રયાસ કરાયો છે... ઈ-જ્ઞાન એપમાં શાળાના શિક્ષકો શિક્ષણ આપતા હોય તે પ્રકારના વિડીયો લેક્ચરની સાથે ક્વીઝનો પણ સમાવેશ કરાયો છે... સૌથી મહત્વની બાબત એ છે કે, વિદ્યાર્થી જ્યારે પણ મન થાય ત્યારે આ એપના માધ્યમથી પોતાના સમય અનુકૂળ અભ્યાસ કરી શકે છે.. જેની વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ સરાહના કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply