Skip to main content
Settings Settings for Dark

શું આપે ક્યારેય ડ્રાઈવર વિનાની મિની બસ જોઈ છે ખરી?? તો જોઈ લો આ વિડિયો

Live TV

X
  • આ ઈલેક્ટ્રીક મિનિ બસ 7 કલાકના ચાર્જિંગ બાદ 14 કલાક સુધી ચાલી શકે છે.

    શું આપે ક્યારેય ડ્રાઈવર વિનાની મિની બસ જોઈ છે ખરી.,..નહી ને..તો જોઈ લો આ વિડિયો...ફેસબુક અને યુટ્યુબ પર આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે..ચીનના જિઆંગ્સુ પ્રાંતના નાન્જિંગની સાઉથ ઈસ્ટ યુનિવર્સિટીમાં ડ્રાઈવર વિનાની મિનિ બસ જોવા મળી..આ ઈલેક્ટ્રીક મિનિ બસ 7 કલાકના ચાર્જિંગ બાદ 14 કલાક સુધી ચાલી શકે છે..અને તેમા 12 પેસેન્જરની ક્ષમતા છે..click & see video - https://youtu.be/v2cszDHOh2g
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply