ખેલો ઈન્ડિયાના ખેલાડીઓનું શ્રીલંકા ચેલેન્જ 2024માં શાનદાર પ્રદર્શન
Live TV
-
લી નિંગ શ્રીલંકા ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જ:2024માં, ખેલો ઈન્ડિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. ઈશા રાની બરુઆએ વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો, જ્યારે રક્ષિતા શ્રી S0 એ સિલ્વર મેડલ જીત્યો અને રિત્વિક સંજીવી S0 એ પણ મેન્સ સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો.
શ્રીલંકા બેડમિન્ટન એસોસિએશને આ મહિનાની 5 થી 11 તારીખ સુધી ગાલેમાં લી નિંગ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જ: 2024 નું આયોજન કર્યું હતું. જેમાં 14 દેશોના 200 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.