Skip to main content
Settings Settings for Dark

જૂનિયર શૂટિંગ વર્લ્ડ કપ : ઇલાવેનિલ વલારિવાને જીત્યો ગોલ્ડ

Live TV

X
  • સિડનીમાં આયોજિત ISSF જૂનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતને મોટી સફળતી મળી છે. ભારતની ઇલાવેનિલ વલારિવાને 10 મીટર એર રાઇફલ મહિલા પ્રતિયોગિતામાં ગોલ્ડ મૅડલ મેળવ્યો છે.

    18 વર્ષિય ઇલાવેનિલની આ બીજી પ્રતિયોગિતા છે, જેમામં તેમણે 249.8 અંક સાથે ગોલ્ડ મૅડલ પોતાને નામ કર્યો છે. આ પહેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેમણે 631.4 અંક પ્રાપ્ત કરી નવો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply