ત્રિકોણીય ટી-20 સિરિઝમાં ભારતની જીત
Live TV
-
ભારતમાં ફાઇનલની નજીક પહોચ્યું
ભારતે ત્રિકોણીય ટી-20 સિરિઝમાં શ્રીલંકાને 6 વિકેટથી હરાવીને જીત મેળવી છે અને ફાઇનલમાં નજીક પહોંચ્યું છે. શ્રીલંકા તરફથી 19 ઓવરમાં જીત માટે મળેલા 153 રનના લક્ષ્યને ભારતે 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી મનીષ પાંડે અને દિનેશ કાર્તિકે 5 વિકેટે અણનમ રહી જીત અપાવી હતી. મનિષ પાંડેએ અણનમ 42 રન બનાવ્યા અને કાર્તિકે અણનમ 37 રન બનાવ્યા હતા. સુરેશ રૈનાએ 27 રનનો ફાળો નોંધાવ્યો હતો.