બોલ ટેમ્પરિંગ મામલો - IPL પણ નહીં રમી શકે સ્મિથ-વોર્નર, 1 વર્ષનો બેન
Live TV
-
ઓસ્ટ્રેલિયાના પૂર્વ વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરને IPL ટીમ સનરાઈઝર્સ હૈદરબાદની કેપ્ટનશીપથી હટાવ્યો
બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફંસાયેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો..ક્રિકેટના 141 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત બોલ ટેમ્પરિંગ મામલે કોઈ ખેલાડી પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વોર્નર અને સ્મિથ પર આ પ્રતિબંધ 27 માર્ચ, 2019 સુધી તો બેનક્રોફ્ટ પર 27 ડિસેમ્બર, 2018 સુધી પ્રતિબંધ રહેશે..આ ઉપરાંત કેમરન બેનક્રોફ્ટ પર 9 મહિનાનો બેન લગાવવામાં આવ્યો છે.