ભારતીય વિમેન્સ ટીમે દ.આફ્રિકાને 9 વિકેટે આપી હાર
Live TV
-
સાઉથ આફ્રિકન વિમેન્સ ટીમના સાત વિકેટે 142 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતીય ટીમે પાંચ બોલ બાકી રાખીને 19. ઓવરમાં એક વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો..
અનુભવી ખએલાડી મિતાલી રાજ તથા ઓપનર સ્મૃતિ મંધાતાએ નોધાવેલી આકર્ષક અડધી સદીની મદદથી ભારતીય વિમેન્સ ટીમે બીજી ટી-20 મેચમાં દ.આફ્રિકાને 9 વિકેટ હાર આપી..સાઉથ આફ્રિકન વિમેન્સ ટીમના સાત વિકેટે 142 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતીય ટીમે પાંચ બોલ બાકી રાખીને 19. ઓવરમાં એક વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો..