Skip to main content
Settings Settings for Dark

યુવાનોને ખેલ પ્રત્યે આકર્ષવા સરકાર દ્વારા ક્રિકેટ-વૉલિબોલ કીટનું વિતરણ 

Live TV

X
  • યુવાનો રમત-ગમત પ્રત્યે આકર્ષાય અને તેમની પ્રતિભાનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ક્રિકેટ અને વોલિબોલની કીટનું વિતરણ-સ્વામી વિવેકાનંદ મંડળ બનાવી કરાયું સમગ્ર રાજ્યમાં રમત-ગમત કીટોનું વિતરણ

    રાજ્યના યુવા ખેલાડીઓ રમત-ગમતમાં આગળ વધે અને રાજ્યનું નામ રોશન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા રમત-ગમતના સાધનોની કિટનું વિતરણ કરવાનું શરૂ કરાયું છે.

    રાજ્યભરમાં સ્વામી વિવેકાનંદ મંડળો બનાવી ખેલાડીઓને ક્રિકેટ તેમજ વોલિબોલના સાધનો એનાયત કરવામાં આવી રહ્યા છે.જોઈએ સમગ્ર રાજ્યમાં યોજાયેલા આ કિટ વિતરણના સમારોહની એક ઝલક. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply