Skip to main content
Settings Settings for Dark

વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડે ભારતને 80 રને હરાવ્યું

Live TV

X
  • ન્યૂઝીલેન્ડે ભારત સામે જીત માટે 220 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં ભારતની આખી ટીમ 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

    વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડે ભારતને 80 રને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે ભારત સામે જીત માટે 220 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેના જવાબમાં ભારતની આખી ટીમ 139 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી-20 મેચ આઠ ફેબ્રુઆરીના રોજ ઓકલેન્ડમાં રમાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply