Skip to main content
Settings Settings for Dark

સુલ્તાન અઝલાન શાહ હોકી સ્પર્ધાની ફાઈનલમાં દક્ષિણ કોરિયાએ ભારતને હાર આપી

Live TV

X
  • સુલ્તાન અઝલાન શાહ હોકી સ્પર્ધાની ફાઈનલમાં દક્ષિણ કોરિયાએ ભારતને હાર આપી છે.પેનલટી શુટ આઉટમા દક્ષિણ કોરિયાએ ભારતને 4-2થી હરાવ્યું હતું. નિર્ધારીત સમય સુધી 1-1 અંકોની બરાબરી બાદ પેનલ્ટી શુટ આઉટ દ્વારા મેચ માં નિર્ણય આવ્યો. મહત્વનું છે કે, અઝલાનશાહ હોકી ટુર્નામેન્ટમાં ભારત બીજા ક્રમે રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply