હોકી પ્રો લીગમાં આજે સાંજે ભુવનેશ્વરમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે
Live TV
-
ભુવનેશ્વરમાં FIH હોકી પ્રો લીગમાં આજે ભારતીય પુરુષ ટીમનો સામનો ઓસ્ટ્રેલિયાસામે થવાનો છે.
કલિંગા હોકી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. ભારતીય ટીમે તેની છેલ્લી મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડને હરાવ્યું છે અને તે આ જ ગતિ જાળવી રાખવા માંગે છે.