Skip to main content
Settings Settings for Dark

AFC એશિયન કપ ફૂટબોલ 2023: ભારત આજે તેની બીજી ગ્રુપ B મેચમાં ઉઝબેકિસ્તાન સામે ટકરાશે

Live TV

X
  • AFC એશિયન કપ ફૂટબોલ 2023માં, ભારત આજે તેની બીજી ગ્રુપ B મેચમાં ઉઝબેકિસ્તાન સામે ટકરાશે. આ મેચ કતારના અહેમદ બિન અલી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

    ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 2-શૂન્યથી હારી ગઈ હતી. ઉઝબેકિસ્તાન અને સીરિયા વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે છ મેચ રમાઈ છે. જેમાંથી ઉઝબેકિસ્તાન ચાર વખત વિજયી બન્યું હતું અને બે મેચ ડ્રો રહી હતી.

    હાલમાં, ભારત ગ્રુપ બીમાં સૌથી નીચે છે, જ્યારે ઉઝબેકિસ્તાન ત્રીજા સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply