આજે શેરબજારમાં તેજીનો માહોલ, સેક્સેક્સ 922 પોઇન્ટના વધારા સાથે ખૂલ્યું, નીફ્ટીમાં પણ ઉછાળો
Live TV
-
ભારતીય બજારમાં ઇલેક્ટ્રોનિક, ઓટો સેક્ટર અને એફ એમ સી જીમાં તહેવારોના પગલે આવેલી તેજીની અસર ભારતીય શેરબજાર ઉપર આજે જોવા મળી હતી. જેમાં સેન્સેક્સ 957 પોઇન્ટના વધારા સાથે 58 હજાર 162 ઉપર ખુલ્યો હતો. જેમાં આજે તમામ સેક્ટરના શેર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. આ સાથે સેન્સેક્સ આજે એક હજાર, 87 પોઇન્ટ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી આંક 200 પોઇન્ટના વધારા સાથે 17 હજારને વટાવી ગયો હતો.
