Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજાર આજે તેજી સાથે ખુલ્યા

Live TV

X
  • ભારતીય શેરબજાર ગયા સપ્તાહના તમામ નુકસાનને એકબાજુએ કરીને આજે તેજી સાથે ખુલ્યા હતાં. તમામ સેક્ટરના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. સેન્સેક્સ 100 પોઇન્ટના ઉછાળા સાથે પ્રારંભિક તબક્કે જ ખુલતા રોકાણકારોનો ઉત્સાહ નજરે પડ્યો હતો. દિવાળીના આગામી તહેવારોમાં ઉત્સાહજનક વાતાવરણના પગલે સેન્સેક્સ સવારથી જ 59 હજારની સપાટીની નજીક ટ્રેડિંગ કરી રહ્યો હતો જ્યારે નિફટીમાં પણ સુધારાનુ વલણ જોવા મળી રહ્યું હતું.નિફટી 17 હજાર 200ની સપાટી પર કારોબાર કરી રહ્યું છે. બેંકિંગ સેક્ટરના શેરમાં તેજીનો ચાલ જોવા મળી હતી જ્યારે મેટલના શેરમાં પીછેહઠ નજરે પડી હતી. હાલમાં શેર બજાર 200 કરતાં વધુ પોઇન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply