આજે સવારથી જ શેરમાર્કટમાં તેજીનો માહોલ
Live TV
-
ભારતીય શેરબજારમાં સવારથી જ વધારાનું વલણ જોવા મળ્યુ હતું. વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણને પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં છે. 250 પોઇન્ટના ઉછાળા સાથે ખુલેલો સેન્સેક્સે તેજીની ચાલ જાળવી રાખી હતી. જાહેર ક્ષેત્રની બેંકો, ટાટા કન્ઝ્યુમર જેવા શેરની આગેકૂચના પગલે સેન્સેક્સ 350 પોઇન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ 61 હજાર 900ની આસપાસ જ્યારે નિફટી 18 હજાર 370ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.
