Skip to main content
Settings Settings for Dark

આજે BSEની 147ની વર્ષગાંઠઃ સેન્સેક્સ ખુલતાની સાથે 329 પોઇન્ટ પટકાયો

Live TV

X
  • બોમ્બે સ્ટોક એક્ચેન્જની 147મી વર્ષગાંઠ નિમિત્તે અને શેરબજારના કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં આંશિક નબળાઈ જોવા મળી છે. સેનસે્કસ 52 હજાર 508ની સપાટી પર ખુલ્યાં બાદ 329 પોઈન્ટ પર પટકાયો હતો.

    બોમ્બે સ્ટોક એક્ચેન્જની 147મી વર્ષગાંઠ નિમિત્તે  અને શેરબજારના કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં આંશિક નબળાઈ જોવા મળી છે. સેનસે્કસ 52 હજાર 508ની સપાટી પર ખુલ્યાં બાદ 329 પોઈન્ટ પર પટકાયો હતો. જ્યારે નિફ્ટી પણ 15 હજાર 700ની નીચે સપાટીએ ધસી ગયો હતો. બીજી તરફ  ટાટા સ્ટિલ, બજાજ ફાઈનાન્સ, ડોક્ટર રેડ્ડી, સનફાર્મા, ટાઈટન, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા સહિત એશિયન પેઈન્ટ્સના શેર્સમાં તેજી જોવા મળી છે. એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક,  TCS,બજાજ ઓટો, ICICI બેંક., રિલાયન્સ, HDFC બેંક, કોટક બેંક સહિત ઓટો અને અલ્ટ્રાટેક સીમેન્ટના શેરમાં નબળાઈ જોવા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply