આરબીઆઈના નાણાકીય નીતિના નિર્ણય વચ્ચે બુધવારે સેન્સેક્સ 360.77 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો
Live TV
-
આજે ભારતીય શેરબજારની લીલા નિશાને શરૂઆત થઈ. 124 અંકના વધારા સાથે સેન્સેક્સ 60 હજાર 493 પર ખુલ્યો. તો 64.20 અંકના વધારા સાથે નિફ્ટી 17 હજાર 785 પર ખુલ્યો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલી નવી નાણાકીય નીતિને શેરબજારી વધાવી. .રેપો રેટમાં વધારો કરવાના નિર્ણય વચ્ચે સેન્સેક્સમાં વધારાની ચાલ જોવા મળી. હાલ સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુ. જ્યારે નિફ્ટીમાં 90 પોઈન્ટના વધારા સાથે કારોબાર ચાલી રહ્યો છે.
