એપ્રિલ મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન 7. 1 ટકા વધ્યું
Live TV
-
એપ્રિલ મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન 7.1 ટકાની વધ્યું છે. જ્યારે માર્ચ- 2022માં ઔદ્યોગિક ઉત્પાદન 1.5 ટકા હતું. ઉત્પાદન ક્ષેત્રમાં એપ્રિલમાં 6.3 ટકાનો વૃદ્ધિ દર નોંધાયો છે. જ્યારે ખનીજ ક્ષેત્રમાં 7.8 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે માર્ચની તુલનાએ આઈઆઈપીમાં 133.પ ટકોનો ઉછાળો દર્શાવે છે. એપ્રિલ મહિનામાં વિજળી ઉત્પાદનનું 11.8 આઠ ટકા વધ્યું છે.
