Skip to main content
Settings Settings for Dark

એશિયન બજારોમાં આજે મિશ્ર વલણ જોવા મળ્યું

Live TV

X
  • એશિયન બજારોમાં આજે મિશ્ર તબક્કો રહ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ 2.5%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે સિંગાપોરનો સ્ટ્રેટ્સ ટાઈમ્સ 0.3%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જાપાનનો નિક્કી નજીવા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. રજાઓના કારણે દક્ષિણ કોરિયા અને ચીનના શેરબજાર બંધ રહ્યા હતા.

    બીજી તરફ યુરોપિયન બજારોના શરૂઆતી વલણમાં આજે તેજી રહી હતી. લંડન, ફ્રાન્સ અને જર્મનીના સ્ટોક ઈન્ડેક્સ ટ્રેડિંગ દરમિયાન 1% સુધીની રેન્જમાં વધતા જોવા મળ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply