Skip to main content
Settings Settings for Dark

સોનાના ભાવમાં 57,549 સાથે સામાન્ય ઘટાડો જોવા મળ્યો

Live TV

X
  • શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. બીએસઈનો સેંસેક્સ 611 પોઇન્ટના કડાકા સાથે 65,508 પર બંધ રહ્યો છે. તો એનએસઈનો નિફ્ટી 192 અંકના કડાકા સાથે 19,523 પર બંધ રહ્યો છે.

    આજે આઈટી અને એફએમસીજીના શેયર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ટેક મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, એલટીઆઈ માઈન્ડટ્રી અને વિપ્રોના શેયર્સ ટોપ લૂઝર્સ રહ્યાં છે. તો લાર્સન, ભારતી એરટેલ, એક્સિસ બેંક અને ઓએનજીસીના શેયર્સ ટોપ ગેઇનર્સ રહ્યાં છે. સોનાના ભાવમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સોનું 57,549 પર કારોબાર કરી રહ્યું છે. તો આજે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply