Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારની સપાટ શરૂઆત

Live TV

X
  • સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સામાન્ય તેજી સાથે થઈ છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 45 પોઈન્ટના વધારા સાથે 57 હજાર 970ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 14 પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે 17 હજાર 91ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. બીજી બાજુ સોનાની કિંમત 58 હજાર 740 અને ચાંદીની કિંમત 75 હજાર 400 રૂપિયા સુધી પહોંચી છે. ઉપરાંત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં નહીંવત્ ફેરફાર જોવા મળ્યો હતો. રાજ્યના મેટ્રો સિટીમાં પેટ્રોલની કિંમત 95 રૂપિયાથી વધુ છે. જ્યારે ડીઝલની કિંમત 90ની ઉપર જોવા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply