Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના પહેલા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે થઈ

Live TV

X
  • સપ્તાહના પહેલા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે થઈ હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને નિફ્ટી 17,000ની નજીક આવી ગયો છે. જોકે શરૂઆતના કારોબારમાં 100 પોઈન્ટના ઉછાળા બાદ બજાર થોડા સમય માટે લાલ નિશાન પર પાછું ફર્યું હતું, પરંતુ પછી બજારમાં ફરી લીલો રંગ આવ્યો હતો. આ સિવાય આઈટી અને બેંકિંગ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. રૂપિયાની મજબૂત શરૂઆત થઈ છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાએ મજબૂત શરૂઆત કરી છે. રૂપિયો 11 પૈસા મજબૂત થયો હતો. રૂપિયો 82.48ની સામે ડોલરદીઠ 82.37 પર ખુલ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply