Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ 257 અંક વધ્યો, નિફ્ટી 67 પોઈન્ટ વધી 17000 ની ઊપર

Live TV

X
  • ભારતીય શેરબેજારની આજે મજબૂતી સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 257 પોઈન્ટ વધીને 57,911ની સપાટી પર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 67 પોઈન્ટ વધીને 17 હજારની સપાટી વટાવી હતી. 

    જોકે મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મોલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.02 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.08 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.10 ટકા વધીને વેપાર કરી રહ્યા છે. 

    આજે ગ્લોબલ માર્કેટમાંથી સારા સંકેતો મળ્યા છે. બેન્ક અને એનર્જી શેર્સના કારણે અમેરિકન બજારોમાં તેજી દેખાઈ છે. ડાઉજોન્સ 200 પોઈન્ટ વધ્યો છે. પરંતુ નેસ્ડેકમાં અડધા ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply