Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 610 અંક વધ્યો-નિફ્ટી 17250 ની ઊપર

Live TV

X
  • વૈશ્વિક શેરબજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત પણ તેજી સાથે થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 621 પોઈન્ટના ઉછાળા સાથે 58 હજાર 582ના સ્તર પર જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 177 પોઈન્ટના વધારા સાથે 17 હજાર 256ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. તો રાજ્યમાં સોનાની કિંમત 58 હજાર 630 રૂપિયાએ અને ચાંદીની કિંમત 76 હજાર 200એ પહોંચી છે.

    શેરબજારમાં આજે મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.78 ટકા સુધી વધ્યા છે. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.74 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.94 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply