Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની પોઝિટિવ શરૂઆત

Live TV

X
  • કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની પોઝિટિવ શરૂઆત થઈ હતી.

    કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની પોઝિટિવ શરૂઆત થઈ હતી. 150 અંકની મજબૂતી સાથે સેન્સેક્સ 65,850 પર ખૂલ્યો હતો. તો નિફ્ટીમાં પણ 40 અંકનો વધારો નોંધાયો હતો. સૌથી વધુ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર્સમાં 2 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો, હિન્ડાલ્કોનો શેર 7 રૂપિયાની તેજી સાથે 464 રૂપિયાના સ્તરે ખૂલ્યો હતો. 

    આ તરફ સિપ્લાનો શેર સૌથી વધુ સવા ટકા તૂટ્યો છે. આ ઉપરાંત આઈટીસી, એશિયન પેઈન્ટ, અને કોટક મહિન્દ્રાના શેર્સમાં લાલ નિશાને કારોબાર જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply