Skip to main content
Settings Settings for Dark

શેર બજાર ભાવવધારા સાથે બંધ થયું

Live TV

X
  • ભારતીય શેર  બજારમાં શરૂઆતી ઘટાડા બાદ  સામાન્ય વધારો નોધાયો હતો. . સેન્સેક્સ 149 પોઇન્ટના વધારા   સાથે 65 હજાર 995 પોઇન્ટ પર બંધ થયો હતો જ્યારે નીફ્ટી  61 પોઈન્ટના  વધારા  સાથે  19 હજાર 632 પોઇન્ટ પર બંધ થયો  હતો.   .આજે બેંકિંગ, ફાઇનાન્સ,  આઇટી અને ફાર્મા કંપનીના શેર  રેડ ઝોનમાં રહ્યા હતા. જ્યારે  ઓટો અને મોબાઇલ સેક્ટરના શેર ગ્રીન ઝોનમાં રહ્યા હતા.    એસબીઆઇ, કોટક બેંક,   એચડીએફસી બેંક,  ઇન્સન્ડ બેંક, રિલાયન્સ,  વિપ્રો, આઇસીઆઇસીઆઇ બેંક,  આઇટીસી સહિતના શેરના ભાવ ઘટાડા તરફ હતા. જ્યારે  ભારતી એરટેલ ,  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,  જેએસડબલ્યુ સ્ટીલ , ટાટા સ્ટીલ અને એનટીપીસીના શેરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply