Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજાર તેજી સાથે ખુલ્યું

Live TV

X
  • કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજાર તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી મહત્વના સ્તરની ઉપર કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 65 હજાર 500ની ઉપર ટ્રેડિંગ ખુલ્લું છે અને નિફ્ટી 19 હજાર 499થી આગળના સ્તરો દેખાઈ રહ્યા છે.શેર્સની વાત કરીએ તો, રિલાયન્સ, HDFC બેંક, બજાજ ફાયનાન્સ, ટાટા મોટર્સ અને સન ફાર્મા ગ્રીન જોનમાં કારોબાર કરી રહ્યા છે.

    જયારે UPL, હીરો મોટોક્રોપ, SBI અને વિપ્રોના શેર્સ લીલા નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે. કોમોડીટી માર્કેટની વાત કરીએ તો, પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 58 હજાર645 પર જયારે પ્રતિ કિલો ચાંદીમાં 56 રૂપિયા વધી 71 હજાર 421નો ભાવ નોંધાયો છે..ક્રુડઓઈલ પણ લીલા નિશાન સાથે કારોબાર કરી રહ્યું છે. ગઈકાલે અમેરિકી બજારો તેજી સાથે બંધ થયા હતા.જેની અસર ભારતીય શેર બજાર પણ પડી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply