Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોર્પોરેટ ક્ષેત્રે 2022માં સંપાદનના નોંધપાત્ર કામકાજ જોવા મળ્યા

Live TV

X
  • દેશમાં કોર્પોરેટ ક્ષેત્રે 2022માં સંપાદનના નોંધપાત્ર કામકાજ જોવા મળ્યા

    વૈશ્વિક સ્તરે આર્થિક મોરચે નરમાઈનો માહોલ રહ્યો હોવા છતાં ભારતમાં સંજોગો પ્રમાણમાં સારા રહ્યા છે અને તેની સાથે વર્ષ 2022માં દેશમાં કોર્પોરેટ ક્ષેત્રે સંપાદનના મોરચે કામગીરી નોંધનીય રહી છે. સંપાદનમાં જે કામકાજ થાય તેનાતી જ સંકેત મળી રહ્યો છે કે, દેશમાં કોર્પોરેટ ક્ષેત્ર એક આશાવાદ સાથે કામ કરી રહ્યું છે. સિમેન્ટ, રિટેલ, ફાર્માસ્યુટિકલ્સ, અને ક્વિક કોમર્સના ક્ષેત્રોમાં કરોડોના સોદા થયા કારણ કે આ ક્ષેત્રના ખેલાડીઓ સંબંધિત ઉદ્યોગમાં તેમની હાજરી વધારવાના આયોજના સાથે આગળ વધી રહ્યા હતાં. જો કે, દેશના કોર્પોરેટ ક્ષેત્રે આ વર્ષ દરમિયાન બે મહારથીઓને ગુમાવ્યા છે. એક તો તાતા સન્સના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રી તેમણે અકસ્માતમાં જીવ ગુમાવ્યો અને બીજા મહારથી વિક્રમ કિર્લોસ્કરને ગુમાવવામાં ન આવ્યા છે. 
    વર્ષ 2022માં સિમેન્ટ ઉદ્યોગમાં સંપાદનના ઘટનાક્રમ છવાયેલા રહ્યાં હતાં. એશિયાના સૌથી પૈસાદાર ગૌતમ અદાણીની આગેવાની હેઠળ અદાણી ગ્રૂપે સ્વિસની બિલ્ડિંગ મટિરિયલના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવતી હોલસીમનો સિમેન્ટનો ધંધો સપ્ટેમ્બરમાં 6.4 બિલિયન ડોલરમાં હાંસલ કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply