Skip to main content
Settings Settings for Dark

નાણાંકીય સ્થિરતા જાળવવા બેન્કિંગ ક્ષેત્ર-વ્યક્તિગત બેન્કો તકેદારી રાખે

Live TV

X
  • ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે, એક નિયમનકારી અને સુપરવાઇઝર તરીકે નાણાંકીય સ્થિરતા જાળવવા માટે બેન્કિંગ ક્ષેત્ર અને વ્યક્તિગત બેન્કો પર સતત તકેદારી રાખે છે.

    RBIનુંઆ નિવેદન ભારતીય બેન્કોના વેપારી સમૂહમાં એક્સપોઝર અંગે ચિંતા વ્યક્ત કરતાં મીડિયા અહેવાલો વચ્ચે આવ્યું છે.

    RBIએકહ્યું કે, તેના વર્તમાન મૂલ્યાંકન મુજબ બેન્કીંગ ક્ષેત્ર સ્થિતિ સ્થાપક અને સ્થિર છે. મૂડીપર્યાયતા, સંપત્તિનીગુણવત્તા, પ્રવાહિતા, જોગવાઈ કવરેજ અને નફાકારકતા સંબંધિતવિવિધ પરિણામો સારા છે.

    RBI એકહ્યું છે કે, તેજાગૃત છે અને ભારતીય બેન્કિંગ ક્ષેત્રની સ્થિરતા પર નજર રાખવાનું  ચાલુ રાખે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply