Skip to main content
Settings Settings for Dark

ફુગાવા દર ઘટ્યો: મોંઘવારી ઘટી, ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

Live TV

X
  • માર્ચમાં છૂટક ફુગાવાનો દર 5.66 ટકા નોંધાયો હતો, જે 15 મહિનામાં સૌથી નીચો છે. આ સાથે જ ફુગાવાનો દર રિઝર્વ બેન્કના છ ટકાના માપદંડથી નીચો નોંધાયો છે. શાકભાજી તથા પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાના કારણે ફુગાવા દર ઘટ્યો છે. ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો 6.44 ટકા હતો, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં તે 6.95 ટકા નોંધાયો હતો.

    છેલ્લે 2021ના ડિસેમ્બરમાં ફુગાવાનો દર 5.66 ટકા હતો. રિઝર્વ બેન્કે ફુગાવાનો દર 4થી 6 ટકા વચ્ચે રહેવો જોઈએ એવો નિર્દેશ આપેલો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના આંકડા અનુસાર માર્ચ મહિનામાં શાકભાજીના મોંઘવારી દરમાં 8.51 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે ચરબીયુક્ત તથા તેલ આધારિત ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી દર 7.86 ટકા ઘટ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply