Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં સામાન્ય ઘટાડો, સેન્સેક્સ-નીફ્ટી ડાઉન

Live TV

X
  • શેરમાર્કેટમાં આજે માર્જીનલ ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં હળવી મંદીની આશંકાના પગલે શેરમાર્કેટમાં બસો પોઇન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો આ ઉપરાંત આઇટી સેક્ટરના શેરોની પીઠેહઠના પગલે પણ સ્થાનિક રોકાણકારોમાં નિરૂત્સાહ જોવા મળ્યો હતો. સેન્સેક્સ આજે 17 પોઈન્ટ ઘટીને 60 હજારની સપાટીએ વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફટીમાં પણ 40 જેટલા પોઇન્ટના ઘટાડો નોંધાયો હતો.  નિફટીમાં 17 હજાર સાત સાતસો પચાસની સપાટીની આસપાસ  ટ્રેન્ડિંગ થઇ રહ્યુ હતું.

    ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને ટીસીએસ નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા સ્ટોક હતા, જ્યારે એમએન્ડએમ, ઓએનજીસી, આઈશર મોટર્સ, એપોલો હોસ્પિટલ્સ અને એચડીએફસી લાઈફ સૌથી વધુ વધનારા સ્ટોક હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply