Skip to main content
Settings Settings for Dark

બજેટ પહેલા શેરબજારમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

Live TV

X
  • આજે બજેટના દિવસે સ્થાનિક શેરબજારમાં સતત વોલેટિલિટી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. આજના કારોબારની શરૂઆત મજબૂત નોંધ પર થઈ હતી. જો કે, બજારમાં સતત વધઘટને કારણે, બજાર થોડા સમય માટે ઘટ્યું હતું અને રેડમાં પણ ગયું હતું. પરંતુ થોડા સમય બાદ ખરીદદારોએ ખરીદીના પ્રયાસો કર્યા અને શેરબજારને લીલી ઝંડી આપી દીધી. ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ સેન્સેક્સ 0.25 ટકા અને નિફ્ટી 0.20 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.

    BSE સેન્સેક્સ આજે 246.67 પોઈન્ટના વધારા સાથે 71,998.78 પોઈન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ આજે 54.95 પોઈન્ટ ઉછળીને 21,780.65 પોઈન્ટ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. 

    જોકે પ્રારંભિક તબક્કે ફ્લેટ રહેલા માર્કેટે ત્યાર બાદ ગતિ પકડી હતી અને સેન્સેકેસ બસો પોઇન્ટ કરતાં વધુ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ 60 કરતાં વધુ પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply