ભારતીય શેરબજારમાં આજે તેજીનો માહોલ
Live TV
-
શેરબજારમાં આજે સારી ગતિ સાથે કારોબારની શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ (સેન્સેક્સ-નિફ્ટી) લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આજે સેન્સેક્સ 290.48 પોઈન્ટ અથવા 0.43 ટકાના વધારા સાથે 67,757.47 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 90.65 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 20,160.65 ના સ્તર પર છે. સતત 2 દિવસના ઘટાડા બાદ આજે બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
આજે તેજીવાળા શેરોની યાદીમાં ટેક મહિન્દ્રા ટોપ ગેનર છે. આ સિવાય ટાટા સ્ટીલ, વિપ્રો, એસબીઆઈ, એચસીએલ ટેક, જેએસડબલ્યુ સ્ટીલ, પાવર ગ્રીડ, એમએન્ડએમ, નેસ્લે ઈન્ડિયા, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, ટાઈટન, એચડીએફસી બેંક સહિત ઘણી કંપનીઓના શેર વધી રહ્યા છે.