Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં ઘટાડાનો માહોલ યથાવત, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર

Live TV

X
  • વૈશ્વિક નબળા આર્થિક સંકેતોને પગલે વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાનો દોર યથાવાત. ભારતીય શેરબજાર પણ સામાન્ય વધ-ઘટ સાથે કારોબાર કરી રહ્યું છે.

    વૈશ્વિક નબળા આર્થિક સંકેતોને પગલે વૈશ્વિક શેરબજારોમાં ઘટાડાનો દોર યથાવાત. ભારતીય શેરબજાર પણ સામાન્ય વધ-ઘટ સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ 66 હજાર અને નિફ્ટી 19,690 આસપાસ કારોબાર કરી રહ્યા છે. આજે મેટલ, ઓટો અને એનર્જી સેક્ટરમાં નવી ખરીદી નીકળતા વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે IT સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.

    કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રૂડ ઓઈલ ઘટાડા સાથે 91.50 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. MCX પર સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ રૂ. 58,690 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 71,870 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે. ડોલર ઈન્ડેક્ષ 7 મહિનાની ટોચ પર 105.70 નજીક પહોંચ્યો છે. રૂપીયા સામે ડોલર મજબૂત થઈ 83.21 થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply