Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારે સેન્સેક્સમાં નવી ઐતિહાસિક સાપાટી બનાવી

Live TV

X
  • ભારતીય શેરબજારે 1 ડિસેબર 2022 બાદ ફરી એક નવી ઐતિહાસિક સાપાટી 63 હજાર 588.31ની બનાવી છે. સેન્સેક્સ 195 આંકના વધારા સાથે 63 હજાર 523 પર બંધ રહ્યો છે. નીફ્ટી 40 આંકના વધારા સાથે 18 હજાર 856 પર બંધ રહ્યો છે. 

    એનર્જી, ફાઈનાન્સ સર્વીસ, મીડિયા, PSU બેંક અને IT સેક્ટરમાં ભારે ખરીદી નીકળતા વધારો જોવા મળ્યો હતો. કોમોડીટિની વાત કરીએ તો બ્રેંટ ક્રૂડ ઓઈલ 76 ડોલર આસપાસ સ્થિર થયું છે. સોનામાં સામાન્ય અને ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ રૂ. 58 હજાર 775 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 70 હજાર 200 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે. રૂપીયા સામે ડોલર જોઈએ તો એ રૂ. 82 આસપાસ સ્થિર થયો છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply